$A$ ત્રિજ્યા અને $\omega$ કોણીય વેગ ધરાવતી નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો રેખીય વેગ કેટલો હોય?

  • A
    $v = A\omega$
  • B
    $v = A/\omega$
  • C
    $v = \omega/A$
  • D
    $v = A^2\omega$

Explore More

Similar Questions

$1\, m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $44\, s$ માં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

Difficult
View Solution

એક કણ $x-y$ સમતલમાં $x = a \sin \omega t$ અને $y = a \cos \omega t$ ના નિયમ મુજબ ગતિ કરે છે. આ કણ કેવો પથ અનુસરે છે?

પદાર્થની ગતિ પ્રવેગી હોય છતાં તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.

$4 \, m$ ત્રિજ્યાનું પૈડું $2 \, s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૈડાનો કેન્દ્રગામી પ્રવેગ શોધો.

$120$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરતા ફ્લાયવ્હીલનો કોણીય વેગ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo